કેનેડાના SDS માટે IELTSમાં વિદ્યાર્થીઓને મોટી રાહત, હવે 6 બેન્ડની જરૂર નથી
10 Jun, 2023 Student Visa, Canadaકેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) એક મહત્ત્વનો માર્ગ છે જેના માટે તાજેતરમાં IELTS સ્કોરની જરૂરિયાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.