હાયર એજ્યુકેશન અથવા ઉચ્ચ જીવનધોરણ માટે ભારતથી અમેરિકા જનારા લોકોની સંખ્યા વધતી જ જાય છે.

અમેરિકાના વિઝા મેળવવાનું કામ બીજા કોઈ પણ દેશના વિઝા કરતા વધારે મુશ્કેલ અને જટિલ છે. તેમાં જરાય ચૂક થાય તો તમારો ખર્ચ અને બધી મહેનત માથે પડે છે. પરંતુ કેટલીક વાતોનો ખ્યાલ રાખશો તો વિઝા એપ્લિકેશન રિજેક્ટ નહીં થાય. અહીં એવા 7 કારણો આપ્યા છે જેના કારણે મોટા ભાગે અમેરિકાના વિઝાની અરજી ફગાવી દેવામાં આવતી હોય છે.

૧. અરજી બરાબર ભરી ન હોય, અધુરી માહિતી આપી હોય

૨. અરજીની સાથે પૂરતા ડોક્યુમેન્ટ આપ્યા ન હોય

૩. વિઝા ક્વોલિફિકેશન અને ઇમિગ્રન્ટનો હેતુ

૪. ગુનાઈત ઇતિહાસ

૫. પબ્લિક ચાર્જ

૬. છેતરપિંડી અને ખોટી માહિતી આપવી

૭. અમેરિકામાં ગેરકાયદે હાજરી


whatsapp