વિદેશમાં અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ શહેરો

* This blog is in Gujarati Language 

ટોચના દસમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયન શહેરો જે ખૂબ પ્રભાવશાળી છે –

મેલબોર્ન :-

- ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે વિક્ટોરીયા રજ્યમાં સ્થિત છે.

- શહેર મુવિંગ ઇમેજ માટે ઓસ્ટ્રેલિયન સેન્ટરનુ ઘર છે.

- ફિલ્મો અને ટેલિવિઝનના ઇતિહાસને સમર્પિત છે.

- કેફે કેપિટલ તરીકે ઓળખાય છે.

પર્થ :- 

- સુંદર બિચ

- કેન્દ્રની આસપાસ એક મહાન સ્થાનિક થિએટર દ્ર્શ્યમાન છે.

- હાઉસિંગ અને સાર્વજનિક વાહન વ્યવહાર પૂર્વ કિનારા કરતાં વધુ સસ્તું છે.

- સમગ્ર કિનારે પર્થ એકમાત્ર મોટું શહેર વન્યજીવનને પણ નોંધપાત્ર બનાવતું શહેર છે.

- પ્રખ્યાત QUOKKAS સાથેનો રોટનેસ્ટ ટાપુ ખૂબ નજીક છે તેમજ SWAN VALLEY વાઇન પાર્ડસ અને ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે. 

whatsapp